Monday, December 23, 2024
HomeGujaratમોરબીના યુવકનો અગમ્ય કારણોસર મોત : પરિવારમાં શોકનો માહોલ

મોરબીના યુવકનો અગમ્ય કારણોસર મોત : પરિવારમાં શોકનો માહોલ

મોરબીનાં પાનેલી રોડ આર્ગિલ કંપનીમા રહેતા તપન મહાપાત્રા નામનો યુવક ગઈકાલે સવારે આર્ગીલ કંપનીમા કામ કરતી વખતે અચાનક બેભાન થઈ જતા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં સુભાષભાઇ મલીક નામના શખ્સ દ્વારા ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!