Wednesday, January 22, 2025
HomeNewsમોરબીના માધાપરમાં જાહેર મા નોટ નંબરીનો જુગાર રમતા પોલીસ એ બેની...

મોરબીના માધાપરમાં જાહેર મા નોટ નંબરીનો જુગાર રમતા પોલીસ એ બેની અટકાયત કરી

મોરબીના માધાપરમાં જુગાર રમતા બે શખ્સો પકડાયા છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

ગત તા. 3ના રોજ મોરબીમાં માધાપરના ઝાપા પાસે યાકુબખાન અબ્દુલખાલીફખાન પઠાણ તથા પરસોતમભાઇ દેવરાજભાઇ ડાભીને જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમી રમતા જુદા-જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ. 3580 ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. તેમજ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!