Tuesday, August 26, 2025
HomeGujaratમોરબીનું એક માત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ બન્યું કચરા ગ્રાઉન્ડ: પોતાનો કાર્યક્રમ પત્યા પછી...

મોરબીનું એક માત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ બન્યું કચરા ગ્રાઉન્ડ: પોતાનો કાર્યક્રમ પત્યા પછી તંત્ર પાછળ ફરીને જોતું નથી!

મોરબીના સામાકાંઠે આવેલ LE કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્ષોથી સખીમંડળ લોકમેળા,સરકારી આયોજનો થતા હોય અને આ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડમાં ચારેય બાજુ ગંદકી જ ગંદકી જોવા મળતી હોય છે.જો કે, તંત્ર દ્વારા આ ગંદકીને દૂર કરવા માટે યોજનાઓ અમલમાં મુકવામાં તો આવી છે. પરંતુ તેની કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેવું લાગી રહ્યું છે.આ કચરા બાબતે સ્થાનિકો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવે છે. પરંતુ આજ દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!