Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીના પીપળીયા ગામે પ્રેમી પંખીડાએ સમાજમાં અસ્વીકાર થવાની બીકે વખ ધોળ્યું:યુવતીનું મોત

મોરબીના પીપળીયા ગામે પ્રેમી પંખીડાએ સમાજમાં અસ્વીકાર થવાની બીકે વખ ધોળ્યું:યુવતીનું મોત

મોરબી તાલુકાના પીપળીયા ગામમાં રહેતા મહેશભાઈ સોમાભાઈ દેલવાનીયા ની પુત્રી જોશનાબેન ને તેમના કૌટુંબિક ભાઈ વિનોદભાઇ ભવાનભાઈ સાથે પ્રેમ સંબન્ધ હોય જેથી સમાજ કુટુંબ આ સંબન્ધ ને નહિ સ્વીકારે એવા ડરથી બન્ને એ ગઈકાલે ઘરેથી નીકળી જઈને સાંજના સમયે ઝેરી દવા પી લીધી હતી જેથી બન્નેને સારવાર અર્થે ખસેડાયા હતા જે દરમિયાન યુવતી નું મોત નીપજ્યું હતું જ્યારે યુવાન વિનોદભાઈ ની પણ હાલત ગંભીર હોય તેઓ હાલ સારવાર હેઠળ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!