Thursday, January 23, 2025
HomeGujaratમોરબીનું ગૌરવ : નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનનો વિદ્યાર્થી GPSC કલાસ-1ની પરીક્ષામાં...

મોરબીનું ગૌરવ : નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનનો વિદ્યાર્થી GPSC કલાસ-1ની પરીક્ષામાં રાજ્ય કક્ષાએ પ્રથમ

ગુજરાત રાજ્ય લેવલે GPSC ક્લાસ – 1 ની પરીક્ષામાં દિવ્યેશ એ રાજ્યમાં પ્રથમ નંબર મેળવી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનનું અને તેના પરિવાર તેમજ સમાજમાં નામ રોશન કર્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં રહેતા કણસાગરા દિવ્યેશભાઈ પ્રકાશભાઈ નામના યુવાન મધ્ય ગુજરાત વીજ કંપની લી.માં જોબ કરવાની સાથે આ ક્ષેત્રે આગળ વધવા અથાક પુરુષાર્થ કરીને ગુજરાત ઇજનેરી સેવા(સિવિલ) , કાર્યપાલક ઈજનેર (વર્ગ- 1), ઓફિસર માટે પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જ જાહેર થતા આ યુવાને ગુજરાત પ્રથમ ક્રમાંક મેળવેલ તે બદલ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા અને નવયુગ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામા આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!