જેમાં મોરબી તાલુકાના રફાળેશ્વર રોડ પર આવેલ મીટકો સીરામીકમાં મજૂરી કામ કરતા પ્રદીપભાઈ મગનભાઇ કોસરા (ઉ.વ.૨૧ રહે.હાલ મીટકો સીરામીક મુ.રહે.દેવાલી મધ્યપ્રદેશ) વાળાએ ટાઇલ્સના ગોડાઉનમાં છત ની એન્ગલ સાથે બોક્સ પેક કરવાની પટ્ટી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું જેથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.