Saturday, May 4, 2024
HomeGujaratઅમેરિકામાં Covering-2024 એક્ઝીબીશનમા મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝની ૪૦થી વધુ કંપનીઓએ ભાગ લીધો: કોનસ્યુલેટ...

અમેરિકામાં Covering-2024 એક્ઝીબીશનમા મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝની ૪૦થી વધુ કંપનીઓએ ભાગ લીધો: કોનસ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાને રજુઆત કરાઈ

અમેરીકાના એટલાન્ટા શહેર ખાતે યોજાયેલ Covering-2024 એક્ઝીહીબીશનમા મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝની ૪૦થી વઘુ કંપનીએ ભાગ લીધો હતો. જેમા counsulate General of india Atlanta(USA)ના કોન્સ્યુલ જનરલ L Rameshbabu દૃારા ભારતીય પેવેલીયનનુ ઉદધાટન કરીને ખુલ્લુ મુકવામા આવ્યુ હતું.

- Advertisement -
- Advertisement -

અમેરિકાના એટલાન્ટા શહેર ખાતે covering ૨૦૨૪ એકઝીબિશન મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમન ૪૦ થી વધુ કંપનીએ ભાગ લીધો હતો. જેમા મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ મુકેશ કુંડારીયા જોડાયા હતા. હાલ મોરબી સીરામીક ટાઈલ્સ માટે અમેરીકા સૌથી મોટુ માકેઁટ છે.

વષઁ ૨૦૨૩-૨૪ મા મોરબીથી ૧૫૦૦ કરોડનુ એક્સપોટઁ ફક્ત અમેરીકામા જ થયેલ છે. પરંતુ ૪-૫ દિવસ પહેલા જ અમેરીકા દ્વારા ભારતથી એક્સપોટઁ થતી ટાઈલ્સ ઉપર એન્ટીડંમ્પીંગ લગાવવા પીટીશન ફાઈલ કરેલ હોવાથી આ એક્ઝીહીબીશનમા તેની માઠી અસર જોવા મળી હતી. તેમજ મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝને મોટો ઝટકો પડ્યો છે. આ બાબતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડીયા એટલાન્ટાની કોન્ફરન્સમા પણ પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા દ્રારા એન્ટીડપીંગ ડ્યુટીના પ્રશ્નની વાત રજુ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!