Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી જિલ્લા ભાજપ દ્વારા 50,000 થી પણ વધુ તિરંગાનું વિતરણ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા 50,000 થી પણ વધુ તિરંગાનું વિતરણ

મોરબી : મોરબી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવને અનુસંધાને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ભાજપ દ્વારા 50,000 થી પણ વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવેલ હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 50,000 થી પણ વધુ તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તિરંગા વિતરણ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!