Friday, January 10, 2025
HomeGujaratઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત MORBI CPE CHAPTER OF WIRC...

ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત MORBI CPE CHAPTER OF WIRC OF ICAI સાથે નવયુગ કોમર્સ કોલેજના MOU

- Advertisement -
- Advertisement -

ICAI અંતર્ગત TLE (Train Learn & Earn) મોરબી CPE CHAPTER OF WIRC OF ICAI સાથે નવયુગ કોમર્સ કોલજનું MOU થયું જેમાં વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવી શકે. નવયુગ કોલેજમાં ICAI અંતર્ગત CA અર્પિત કાબરા (WIRE -ICAI- CHAIRMAN), તેમજ CA વિજય સિતાપરા, CA રાજેશ એરણીયા તથા સાથે ટીમ મેમ્બર દ્વારા વિદ્યાર્થીને ભણતરની સાથે કારકિર્દી બનાવવા માટે ICAI અંતર્ગત પ્રોજેક્ટ અને ટ્રેનિંગ અંગે માહિતી આપવામાં આવી હતી. એક માત્ર નવયુગ કોલેજ છે જેને ICAI સાથે MOU કરેલ છે .સમગ્ર કાર્યક્રમ માટે પ્રેરણા સ્ત્રોત સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!