મોરબીના વાઘપરા વિસ્તારમાં જર્જરિત મકાન આવેલ હતું, આગામી સમયમાં ચોમાસું નજીક હોય જેથી લોકોની સલામતી માટે મનપા દ્વારા આ મકાન તોડી પાડવામાં આવ્યું હતું.
મોરબીના વાઘપરા વિસ્તારમાં એક વર્ષો જૂની જર્જરીત મકાન આવેલ હતું. જે ગમે ત્યારે તુંડી પાડવાનો ભય હતો. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ મકાન માલિકને અનેક નોટિસો આપવા છતાં સ્વેચ્છાએ તેમણે જર્જરીત મકાન દૂર ન કરતા અંતે મહાનગરપલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને લોકોના જીવ જોખમમાં મૂકાય તેવું સ્થિતિમાં રહેલ જર્જરીત મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.