Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીના નાગલપર ગામે વાડામાંથી વિદેશી દારૂની નાની-મોટી ૨૬ બોટલ સાથે એકને દબોચી...

મોરબીના નાગલપર ગામે વાડામાંથી વિદેશી દારૂની નાની-મોટી ૨૬ બોટલ સાથે એકને દબોચી લેવાયો

મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસે પૂર્વ બાતમીને આધારે મોરબી તાલુકાના નાગલપર ગામે દરોડો પાડી વાડામાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૨૬ બોટલ કિ.રૂ. ૩,૧૫૦/-સાથે આરોપીરમેશ ભોજાભાઇ મકવાણા ઉવ-૩૦ રહે.ગામ-નાગલપર (અમરાપર)તા.જી.મોરબીવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી. દરોડા દરમિયાન પકડાયેલ આરોપીની પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો મોરબીના રેલ્વે ક્વાર્ટરની બાજુમાં રહેતા આરોપી જીગ્નેશ રૈયાભાઈ ભરવાડ પાસેથી લાઇ આવ્યાની કબુલાત આપતા ઉપરોક્ત આરોપીને ફરાર દર્શાવી બંને સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!