Monday, October 21, 2024
HomeNewsસૌરાસ્ટ્ર યુનીવર્સિટી આયોજીત આંતર કોલેજ સ્પર્ધામાં મોરબીની નવયુગ કોલેજનો ઉત્કૃષ્ટ દેખાવ

સૌરાસ્ટ્ર યુનીવર્સિટી આયોજીત આંતર કોલેજ સ્પર્ધામાં મોરબીની નવયુગ કોલેજનો ઉત્કૃષ્ટ દેખાવ

ગત તા. – 16 ઓક્ટોબર ના રોજ સૌરાસ્ટ્ર યુનીવર્સિટી આયોજીત આંતર કોલેજ જિમ્નાસ્ટિક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નવયુગ કોલેજની 6 ખેલાડીઓ એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બહેનો માટે કુલ બે ઇવેન્ટ ( આર્ટિસ્ટીક જિમ્નાસ્ટિક અને રિધમિક જિમ્નાસ્ટિક) રમાડવામાં આવી હતી. જેમાં આર્ટિસ્ટીક જિમ્નાસ્ટિકમાં પલ્લવી ભોરણીયા દ્વિતીય ક્રમાંક અને સ્વીટી દેલવાડીયા તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી નવયુગ કોલેજનું નામ રોશન કર્યું હતું. તેથી કોલેજના પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયા એ પ્રિન્સીપાલ શ્રી, પી.ટી.આઇ હેત્વી સુતરીયા અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!