Monday, January 13, 2025
HomeGujaratનવદુર્ગા શકિત મંડળ – જેતપર (મચ્છુ) દ્વારા "સોનબાઈની ચુંદડી" નાટકનું આયોજન

નવદુર્ગા શકિત મંડળ – જેતપર (મચ્છુ) દ્વારા “સોનબાઈની ચુંદડી” નાટકનું આયોજન

મોરબીની નાટકપ્રેમી જનતા માટે આવતીકાલે એટલે કે ૨૯-૦૯-૨૦૨ર ને ગુરૂવારનાં રોજ નવદુર્ગા શકિત મંડળ – જેતપર (મચ્છુ) દ્વારા “સોનબાઈની ચુંદડી” ભવ્ય સામાજીક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.તથા હાસ્યથી લોથપોથ કરતું કોમીક માણકીનાં માથાકુટનુ પણ જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ નવદુર્ગા શકિત મંડળ – જેતપર (મચ્છુ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જેતપર(મચ્છુ) મુકામે તા. ૨૯-૦૯-૨૦૨ર ને ગુરૂવાર ને ના રોજ ભવ્ય સામાજીક નાટક સોનબાઈની ચુંદડી તથા હાસ્યથી લોથપોથ કરતું કોમીક “માણકીનાં માથાકુટ”નું આયોજન કરેલ છે. તો તમામ નાટકપ્રેમી જનતાને પધારવા અમારૂ ભાવભર્યુ આમંત્રણ છે.રામજી મંદિર ચોક, ખાતે રાત્રે ૧૦ વાગ્યે નાટકનો પ્રારંભ થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!