Wednesday, December 25, 2024
HomeGujaratટંકારા પોલીસ મથકમાં પ્રોબેશન પિ.આઈ તરીકે નયનકુમાર વસાવા મુકાયા

ટંકારા પોલીસ મથકમાં પ્રોબેશન પિ.આઈ તરીકે નયનકુમાર વસાવા મુકાયા

2018ની બેન્ચના પોલીસ ઈન્સ્પેક્ટરે ટંકારા તાલુકામાં પેટ્રોલીંગ કરી કાયદો વ્યવસ્થા અંગે તાગ મેળવ્યો

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે હાલ પ્રોબેશન પિરિયડમાં રહેલા નયનકુમાર વસાવાએ ચાર્જ સંભાળ્યો છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગુનેગારોને કાયદાનો ભાન કરાવવા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી તાગ મેળવી રહા છે દિવાળી ટાંકણે ચોરી જેવા બનાવો ન બને અને ખરીદીની ભીડમાં પણ અનિચ્છનીય બનાવ રોકવા કમર કસી છે ત્યારે મકાન માલિકો વેકેશન દરમિયાન માદરે વતન જતા હોય ત્યારે સાવચેતી રૂપે પોલીસ મથકે જાણ કરવા અથવા બિટ જમાદાર ને જણાવી અગમચેતી વાપરવા માટે જણાવ્યું છે.

પિ આઈ વસાવા સાથે વાત કરતા જાણવા મળ્યું કે એક સોથી વધુ પોલીસ ઈન્સ્પેક્ટરની ભરતી મા પ્રથમ વખત પરીક્ષા આપી ઉત્તિર્ણ થયા જે આજની યુવા પેઢીને શિખવા જેવી બાબત છે ધ્યેય તરફની ગતિ લક્ષ્ય સુધી પહોંચાડેના સુત્રને વળગી નયનકુમાર વસાવાએ સંપ સેવા અને સુરક્ષા માટે ખાખી વરદી થકી લોક સેવાની પસંદગી કરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!