Sunday, January 12, 2025
HomeGujaratપૂર્વ સૈનિક/પૂર્વ સ્વ.સૈનિક પત્નીઓને સરકારી સહાય/સવલતો મેળવવા રજિસ્ટ્રેશન કરાવવા અંગે જરૂરી માહિતી

પૂર્વ સૈનિક/પૂર્વ સ્વ.સૈનિક પત્નીઓને સરકારી સહાય/સવલતો મેળવવા રજિસ્ટ્રેશન કરાવવા અંગે જરૂરી માહિતી

જિલ્લા સૈનિક કલ્યાણ અને પૂનર્વસવાટ કચેરી – રાજકોટની યાદીમાં જણાવ્યા અનુસાર પૂર્વ સૈનિકો/સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે esm.gujarat.gov.in ની સાઇટ પર જઇ New Register here પર ક્લીક કરીને તેમનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.

- Advertisement -
- Advertisement -

વેબસાઈટ esm.gujarat.gov.in પર જઇ New Register here પર જરૂરી માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ જ જિલ્લા સૈનિક કચેરી દ્વારા આપવામાં આવતી સહાય/સવલતો મેળવવા પાત્ર થશો તેવું વધુ આ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!