મગજ અને નસો સંબંધિત રોગો માટે હવે મોરબીના દર્દીઓને દૂર જવાની જરૂર નથી! HCG હૉસ્પિટલ્સ રાજકોટના નિષ્ણાત ન્યુરોસર્જન ડૉ. પાર્થ લાલચેતા (MS, MCh – Neurosurgery) મોરબીમાં ઉપલબ્ધ રહેશે.
આવતીકાલે તારીખ: 8 ઓગસ્ટ, 2025 ના રોજ સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલ,
પ્રભુકૃપા, મહેન્દ્રનગર રોડ, બી. ડીવીઝન પોલીસ સ્ટેશન પાસે, અનંતનગર, મોરબી ખાતે રાહતદરે નિદાન કેમ્પ યોજવામાં આવશે.
જેમાં મગજમાં પાણી ભરાવા કે મગજમાં ટ્યુમર કે ઈન્જરી માટે સર્જરી,બ્રેઈન સ્ટ્રોક (લકવો),માથાનો દુઃખાવો (માઇગ્રેન),બ્રેઈન હેમરેજ,થરથરાટી ઘટતી હિલચાલ (ટ્રેમર) માટે સારવાર,હાથ કે પગમાં નસોની દબાણથી થતી તકલીફ માટે
રાહતદરે નિદાન અને કન્સલ્ટેશન માટે આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરો!
📞 સંપર્ક કરો: 81605 1614