Tuesday, January 14, 2025
HomeGujaratહળવદના નવા ઇશનપુર પ્રાથમીક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો

હળવદના નવા ઇશનપુર પ્રાથમીક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો

હળવદ તાલુકાના નવા ઇશનપુર પ્રાથમીક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ ની હોંશભેર ઉજવણી કરવામા આવી હતી. જેમાં ધોરણ ૧ ના બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ તકે મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, ટંકારા પડધરી પ્રભારી ઘનશ્યામભાઈ ગોહિલ, પાટડી દશાળા પ્રભારી રજનીભાઇ સંઘાણી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર જાંબુચા હળવદ તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારી દીપાબેન, જિલ્લા બક્ષીપંચ ઉપપ્રમુખ હરખાભાઈ દલવાડી, સરપંચ શામજીભાઈ ચૌહાણ, શાળા એસએમસી ના અધ્યક્ષ લાલજીભાઈ પરમાર સહિતના ઉપસ્થીત રહયા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રાથમીક શાળાના આચાર્ય વિનોદભાઈ ત્રિવેદી, માઘ્યમિક શાળાના આચાર્ય પ્રકાશભાઈ જાદવ અને સમગ્ર શાળાના સ્ટાફ અને ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!