Thursday, April 25, 2024
HomeGujaratહળવડ તાલુકાના રાયસંગપુર,મયુરનગર અને જૂના ધનાળા ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

હળવડ તાલુકાના રાયસંગપુર,મયુરનગર અને જૂના ધનાળા ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

આજ રોજ હળવદ તાલુકાના રાયસંગપુર,મયુરનગર,અને જુના ધનાળા ગામ ખાતે પ્રાથમિક શાળાના ધો ૧ નાં વિદ્યાર્થીના તૃતિય ચરણ ના પ્રવેશ ઉત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, હળવદ મામલતદાર ભાટી, તથા ડૉ.રાવલ તેમજ જુના ધનાળા ગ્રા.પં સરપંચ અનોપસિંહ ઝાલા રાયસંગપૂર ગ્રા.પં સરપંચ મહેશભાઈ જાંબુકિયા, મયુરનગર ગ્રા.પં સરપંચ ભાવેશભાઈ આહીર તથા ત્રણેય ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને સભ્યો તેમજ નાગરિકો તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!