Monday, May 20, 2024
HomeGujaratમોરબી જિલ્લા કરણી સેનામાં નવા હોદ્દેદારોની નિમણુક કરાઈ

મોરબી જિલ્લા કરણી સેનામાં નવા હોદ્દેદારોની નિમણુક કરાઈ

મોરબી જિલ્લા કરણી સેના સહ પ્રભારી અને જિલ્લા તથા તાલુકા પ્રમુખની નિમણુંક કરવામાં આવી છે. જેને લઈ નવનિયુક્ત હોદ્દેદારો પર શુભેચ્છાઓની વરસા થઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કરણી સેના દ્વારા આજરોજ મોટા પાયે હોદ્દાઓની તથા હોદેદારોની ફેરબદલ કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા સહ પ્રભારી તરીકે મનોજસિંહ જાડેજા ( સાપર ), મોરબી જિલ્લા પ્રમુખ તરીકે જયદેવસિંહ જાડેજા ( મધુપુર ) તથા મોરબી તાલુકા પ્રમુખ તરીકે રવિરાજસિંહ જાડેજા ની નિમણુંક કરવામાં આવી છે. જેથી કરણી સેનાના નવનિયુક્ત મોરબી જિલ્લા સહ પ્રભારી અને મોરબી જિલ્લા/તાલુકા પ્રમુખને સમસ્ત કરણી સેના પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!