Sunday, November 24, 2024
HomeGujaratમોરબી મણીમંદિર નજીક ગેરકાયદેસર દરગાહ વિવાદમાં નવો વણાંક:કાર્યવાહી પર રોક લગાવતી ગુજરાત...

મોરબી મણીમંદિર નજીક ગેરકાયદેસર દરગાહ વિવાદમાં નવો વણાંક:કાર્યવાહી પર રોક લગાવતી ગુજરાત હાઇકોર્ટ

મોરબીમા આવેલ મણીમંદિર ની બાજુમાં આવેલ પરિસરમાં આવેલ ગેરકાયદેસર દરગાહ ના વિવાદે દેશભરમાં ચર્ચા જગાવી છે ત્યારે આવિવાદીત કેસમાં નવો વણાંક આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ગત ૨૪ સપ્ટેમ્બર ના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા દરગાહના મુંજાવર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને બાદમાં દરગાહના મુંજાવર અને લેન્ડ ગ્રેબિંગ કેસ ના આરોપી મુંજાવર હાશમશા ઝાકીર શા ફકીરની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી જે કાર્યવાહી ને આરોપી તરફે હાઇકોર્ટમાં અરજી કરીને પડકારવામા જે અરજીની સુનાવણી કરીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા હાલમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયેલ આ ગુના માં તપાસ અને કાર્યવાહી પર હાલમાં રોક લગાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!