Sunday, October 6, 2024
HomeGujaratટંકારાની ન્યુ વિઝન સ્કૂલમાં "એક વિદ્યાર્થી એક વૃક્ષ"કાર્યક્રમ યોજી ગ્રીન ડે ની...

ટંકારાની ન્યુ વિઝન સ્કૂલમાં “એક વિદ્યાર્થી એક વૃક્ષ”કાર્યક્રમ યોજી ગ્રીન ડે ની ઉજવણી કરાઈ

તારીખ -૦૧/૦૭/૨૦૨૪ સોમવારનાં રોજ ન્યુ વિઝન સ્કૂલ -ટંકારાનાં આંગણે પર્યાવરણ જાળવણીને ધ્યાનમાં લઈને “ગ્રીન ડે”ની ઉજવણી કરવામાં આવી.

- Advertisement -
- Advertisement -

જેમાં કે.જી થી લઈને ધોરણ ૧૨ સુધીનાં વિદ્યાર્થીઓ “એક વિદ્યાર્થી એક વૃક્ષ”વાવવાના શાળાના સંકલ્પને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓને ૧૫૦૦ જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું. આ આયોજનને વધુ સફળ બનાવવા ટંકારા તાલુકાના કેળવણી નિરીક્ષક જારીયા સાહેબ ,ચેતન ભાગીયા સાહેબ તેમજ શાળાના સંચાલક દિલીપભાઈ બારૈયા ,કે.ટી પટેલસર,રાજેશ દુધરેજીયા અને શાળાનાં પર્યાવરણ મંત્રી શ્યામભાઈ બાલાસરા સહિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે રહીને વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!