Sunday, May 19, 2024
HomeGujaratમાળિયા મી.તાલુકાના તરઘરી ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ સાગરભાઈ ફુલતરિયા એ વિધિવત ચાર્જ...

માળિયા મી.તાલુકાના તરઘરી ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ સાગરભાઈ ફુલતરિયા એ વિધિવત ચાર્જ સંભાળ્યો

મોરબી જીલ્લાના માળિયા મી.તાલુકાના ગ્રામ પંચાયત ની ચૂંટણી માં તરઘરી ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે સાગરભાઈ ફુલતરિયને બહુમતી થી ચુંટવામાં આવ્યા હતા ત્યારે આજે તરઘરી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ભાવેશ સાવરિયા એ ગ્રામ જનો પ્રત્યે ની ભાવના વ્યક્ત કરતા અને નવા સરપંચ સાગરભાઈ ફુલતરિયા ના નેતૃત્વ હેઠળ તરઘરી ગામ નો હરણફાળ વિકાસ થશે એવા વિશ્વાસ અને શુભેચ્છાઓ સાથે ચાર્જ સોંપવામાં આવ્યો હતો સાથે જ આગામી સમયમાં ગામના હિતમાં અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી આગળ વધશે. આ તકે તરઘરી ગ્રામ પંચાયત ના ઉપસરપંચ , નવનિયુક્ત ચૂંટાયેલા સભ્યો અને પૂર્વ ઉપસરપંચ તથા પૂર્વ સભ્યો અને ગામના આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!