Tuesday, July 22, 2025
HomeGujaratહવે મોરબીમાં પણ નિષ્ણાત ન્યુરોસર્જનની સેવા ઉપલબ્ધ:23 જુલાઈએ રાહતદરે કેમ્પ યોજાશે

હવે મોરબીમાં પણ નિષ્ણાત ન્યુરોસર્જનની સેવા ઉપલબ્ધ:23 જુલાઈએ રાહતદરે કેમ્પ યોજાશે

મોરબી શહેર માટે એક સારા સમાચાર છે. હવે મગજ અને કરોડરજ્જુ ને લગતા ગંભીર અને જટિલ રોગો માટે રાજકોટની HCG હોસ્પિટલના નિષ્ણાત ન્યુરોસર્જન ડૉ. કૃષ્ણકુમાર વિરડા તરફથી મોરબીમાં રાહતદરે કન્સલ્ટેશનની સુવિધા આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

આ રાહતદરે કન્સલ્ટેશન કેમ્પ 23 જુલાઈ 2025ના રોજ સવારે 11:00 થી 12:00 વાગ્યા સુધી યડૉ. શરદ રૈયાણી સાહેબની ચિરાયુ ચિલ્ડ્રન હોસ્પિટલ,

વોડાફોન સ્ટોરવાળી શેરી, સાવસર પ્લોટ,જનની હોસ્પિટલની બાજુમાં,શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે.માહિતી અથવા અપોઇન્ટમેન્ટ માટે મોબાઈલ નંબર: 8160516145 પર સંપર્ક કરી શકો છો.

ડૉ.કૃષ્ણકુમાર વિરડા MS, MCh (Neurosurgery) (Gold Medalist) છે અને તેઓ મગજ તથા કરોડરજ્જુના રોગોમાં વિશેષ નિષ્ણાત છે.જેમાં મગજની એન્જિયોગ્રાફી (DSA) અને સ્ટેન્ટિંગ,સ્ટ્રોક અને હેમરેજ,મગજ કે મણકામાં કેન્સર કે સાદી ગાંઠ,મગજ કે મણકામાં ઈન્ફેક્શન અથવા આકસ્મિક ઈજાઓ,ટ્રાઇજેમિનલ ન્યુરાલોજીયા,મણકાનો ઘસારો કે ગાદી ખસી જવી,બાળકોમાં મગજને લગતી તકલીફોની નિદાન અને સારવાર ઉપલબ્ધ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!