હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબી જિલ્લા, શહેર તેમજ તાલુકામાં પદાધિકારીઓની નિમણૂક કરાવામાં આવી છે. જેમાં કમલેશ ભગવાનભાઈ આહીરને મોરબી જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમજ ઈશ્વરભાઈ લાધાભાઈ કનજારિયાને મોરબી જિલ્લા ઉપપ્રમુખનો પદ સોંપવામાં આવ્યો છે. તેમજ વિજયભાઈ ભગવાનભાઈ કુંભારવાડીયા, વૈભવભાઈ જીતેશભાઈ જાલરીયા તથા જીતુભાઈ રાજેશભાઈ શેતાને પણ મોરબી જિલ્લા ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.
હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબી જિલ્લા પ્રભારી તરીકે નિલેશભાઈ સામતભાઈ ડાંગરની નિમણુંક કરાઈ છે. જેની સાથે સાથે જિલ્લા સહ પ્રભારી તરીકે વિવેકભાઈ રજનીભાઈ સીતાપરાની, રાજેશભાઈ રમેશભાઈ છેલ્લાણીયાને મોરબી જિલ્લા સંયોજક પ્રભારી તેમજ નાગજીભાઈ ભરવાડની મોરબી જિલ્લા પ્રભારી સંયોજક તરીકે નિમણુંક કરવામાં આવી છે. જયારે જીતુભાઈ અજીતભાઈ ચાવડાને મોરબી જિલ્લા મંત્રી, વિક્રમભાઈ હસમુખભાઈ શેઠને મોરબી જિલ્લા સહમંત્રી, જયદીપભાઇ રાયધનભાઈ સોઢીયાને મોરબી જિલ્લા સહમંત્રી તથા પંકજભાઈ દિનેશભાઈ નકુમને મોરબી જિલ્લા સહમંત્રીનો હોદ્દો સોંપવામાં આવ્યો છે. જયારે ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયાને મોરબી શહેર પ્રમુખ, જગદીશભાઈ રાઠોડને મોરબી શહેર ઉપપ્રમુખ તેમજ સનીભાઈ રતિલાલ કલોલને મોરબી શહેર ઉપપ્રમુખ જયારે કિશનભાઇ રમેશભાઈ રાવળદેવને મોરબી શહેર ઉપપ્રમુખ, હીતરાજસિંહ હારુભા પરમારને મોરબી શહેર ઉપપ્રમુ, ભાવેશભાઈ રામસુરભાઈ કુંભારવાડીયાને મોરબી શહેર ઉપપ્રમુખ, રાજુભાઈ હીરાભાઈ ગજીયાને મોરબી શહેર ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જયારે શહેરી કક્ષાએ ગૌરાંગભાઈ દવેને મોરબી શહેર મંત્રી, મેહુલભાઈ ડોડીયાને મોરબી શહેર સહમંત્રી, વિક્રમભાઈ ભગવાનભાઈ ડાંગરને મોરબી શહેર સહમંત્રી, યસ પ્રફુલભાઈ પરમારને મોરબી શહેર સહમંત્રી, પ્રકાશભાઈ પૈજાંને મોરબી શહેર સહમંત્રી, ભુદરભાઈ વાલ્મિકીને મોરબી શેર સહમંત્રી તથા ગેલાભાઈ નૈયાને મોરબી શહેર સહમંત્રીનો પદ્દ સોંપવામાં આવ્યો છે.
હિન્દુ યુવા વાહિની દ્વારા તાલુકાના ગ્રામ્ય કક્ષાના અધિકારીના પણ નામ જાહેર કર્યા છે. જેમાં રાઘુભાઈ રવાભાઈ ડાંગરને મોરબી તાલુકા ગ્રામ્ય અધ્યક્ષ, પાર્થભાઈ મનસુખભાઈ નેસડિયાને મોરબી ગ્રામ્ય ઉપાધ્યક્ષ, વિરલભાઈ પટેલને મોરબી ગ્રામ્ય ઉપાધ્યક્ષ, સંજયભાઈ ભરવાડને મોરબી ગ્રામ્ય ઉપાધ્યક્ષ, અનિલભાઈ અસુવાદને મોરબી ગ્રામ્ય ઉપાધ્યક્ષ બનાવાયા છે. જયારે દીપેશભાઈ ભાનુશાળીને મોરબી જિલ્લા મીડિયા સેલ અધ્યક્ષ, વિવેકભાઈ રજનીભાઈ સીતાપરાને મોરબી શહેર મીડિયા સેલ શહેર અધ્યક્ષ, મુકેશભાઈ બાબુભાઈ ઠાકોરને મોરબી શહેર મીડિયા સેલ-સહસંયોજક, મયુરભાઈ છત્રીય ઠાકોરને મોરબી શહેર મીડિયા સેલ-સહસંયોજક તથા મનીષભાઈ છત્રીય ઠાકોરને મોરબી શહેર મીડિયા સેલ-સહસંયોજકનો હોદ્દો એનાયત કરવામાં આવ્યો છે. તેવી જ રીતે લીગલ સેલ ટીમમાં એડવોકેટને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં પ્રતિકભાઇ ગોગરા-એડવોકેટ, જયરાજસિંહ રાઠોડ-એડવોકેટ મોરબીના નામ સામેલ છે. તેવી જ રીતે શહેર કારોબારી ટીમમાં જીગ્નેશભાઈ મિસ્ત્રી-અધ્યક્ષ મોરબી શહેર, બાબુભાઈ રબારી, ઝાલા જયદીપસિંહ ઉપેન્દ્રસિંહ, મેહુલભાઈ દિલીપભાઈ પીઠડીયા, ભરતભાઈ છત્રીય ઠાકોરને સ્થાન આપવામાં આવ્યું છે.