મોરબી જિલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિ દ્વારા મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિની નિમણુંક કરવામાં આવી છે. જેમાં મોરબી તાલુકા કોંગ્રેસ કારોબારી સમિતિના પ્રમુખ તરીકે રાજપર ગામના વિજયભાઈ નારણભાઇ કોટડીયાની નિમણુંક કરવામાં આવી છે. તેમજ ઉપપ્રમુખ,મહામંત્રી,સહમંત્રી,મંત્રી અને કારોબારી સભ્યની નિમણુંક કરવામાં આવી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિ દ્વારા મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિની નિમણુંક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે રાજપર ગામના વિજયભાઈ નાયરાયણભાઇ કાછડીયા, ઉપપ્રમુખ તરીકે ભડીયાદના અમરશીભાઇ મકવાણા, પાનેલીના હરખાભાઇ વડરૂકીયા, ગાળાના હિતેશભાઈ કાચરોલા, જીવાપરના ગૌરવભાઈ સરસાવડીયા, બગથળાના મનીષભાઈ ભીલા, પીપળીના રામસિંગ ઝાલા, રવાપરના લલીતભાઈ કાસુન્દ્રા, જીવાપરના મહેશભાઈ કાલરીયા, ચમકપરના રવજીભાઈ કાલરીયા, જેતપરના અલ્પેશભાઈ અઘારા તેમજ મહામંત્રી તરીકે ઘુંટુના વિનોદભાઈ ચૌહાણ, જેતપરના રાજેશભાઈ પરસાડીયા, ખાનપરના યોગેશભાઈ અમૃતિયા, શકતશનાળાના રજનીકાંત શિરવી, ખરેડાના ધીરજલાલ કવાડીયા, પાનેલીના નવઘણભાઈ પરમાર, કાંતિપુરના વાસુદેવભાઈ કલોલા, ઘુંટુના મિલનભાઈ સોરીયા, કૃષ્ણનગરના મહેશભાઈ ભીત તેમજ સહમંત્રી તરીકે લીલાપરના કેશવજીભાઈ રાઠોડ, ત્રાજપરના અશોકભાઈ વરાણીયા, આંદરણાના કારુભાઇ બાંભવા, આમરણના કેશવજીભાઈ કાસુન્દ્રા અને ઘૂંટુના જયેશભાઈ પરેચા તેમજ મંત્રી તરીકે આમરણના મનુભાઈ કોઇચા, ઉટબેટ શામપરના ભરતભાઈ દેગામા, મહેન્દ્રનગરના દિનેશભાઈ ડારા, મકનસરના વ્રજલાલ પ્રજાપતિ, મોરબીના કિશોરભાઈ વરાણીયા, નાગડાવાસના લાખાભાઈ રાઠોડ અને કારોબારી સભ્ય તરીકે જેતપરના મગનભાઈ કંડીયા અને હરદાસભાઈ ટેટીયા, રાપરના પ્રાણજીવનભાઈ વીડજા અને નાની વાવડીના પૃથ્વીરામસિંહ ઝાલાની નિમણુક કરવામાં આવી છે.