Saturday, April 20, 2024
HomeGujaratમોરબી સહિત સમગ્ર રાજ્યમાં ઓફલાઇન શિક્ષણ આગામી તા. ૧૦ મે સુધી બંધ...

મોરબી સહિત સમગ્ર રાજ્યમાં ઓફલાઇન શિક્ષણ આગામી તા. ૧૦ મે સુધી બંધ રહેશે

મોરબી સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા કરાયો નિર્ણય

- Advertisement -
- Advertisement -

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ઘ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતા જાહેર કર્યું છે કે સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!