Friday, January 10, 2025
HomeGujaratધુળેટી નિમિતે બુધવારે મોરબી માર્કેટ યાર્ડમાં રજા જાહેર કરાઈ

ધુળેટી નિમિતે બુધવારે મોરબી માર્કેટ યાર્ડમાં રજા જાહેર કરાઈ

સૌરાષ્ટ્રમાં હોળી-ધુળેટીનો વિષેશ મહત્વ છે. ત્યારે હોળીના પર્વ પર તમામ લોકો માર્કેટ યાર્ડમાં રજા મૂકી પોતાના પરિવાર સાથે રંગોનો તહેવાર ધુળેટી રમવા જતા હોય છે. ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબી દ્વારા પરિપત્ર બહાર પાડી એજન્ટો, વેપારીઓ તથા ખેડૂતોને જણાવ્યું હતું કે, આગામી તા.૮/૩/૨૦૨૩ને બુધવારના રોજ ” ધુળેટી ” હોવાથી મોરબી માર્કેટ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવે છે. તેથી હરરાજીનુ કામકાજ બંધ રહેશે. જેની લાગતા—વળગતા સર્વેએ નોંધ લેવી તેમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!