Monday, January 13, 2025
HomeGujaratટંકારામાં દોઢ, વાંકાનેરમાં સવા, મોરબીમાં પોણા ઈંચ વરસાદ

ટંકારામાં દોઢ, વાંકાનેરમાં સવા, મોરબીમાં પોણા ઈંચ વરસાદ

મોરબી જિલ્લા સાંજે 4 થી 6 વાગ્યા સુધી મેઘરાજાએ વ્હાલ વરસાવ્યું

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબી જિલ્લામાં આજે મેઘરાજાએ 2 કલાક સુધી ક્યારેક ધીમી તો ક્યારેક ધોધમાર સ્વરૂપે હેત વરસાવ્યું હતું જેમાં આજે સાંજે 4થી 6 દરમિયાન .ટંકારામાં દોઢ, વાંકાનેરમાં સવા, મોરબીમાં પોણા ઈંચ વરસાદ નોંધાયો હતો.

મોરબી જિલ્લા સાંજે 4 થી 6 વાગ્યા સુધી મેઘરાજાએ વ્હાલ વરસાવ્યું હતું. સરકારી ચોપડે નોંધાયેલા વરસાદના આંકડા મુજબ ટંકારા 40 mm, માળીયા 04 mm, મોરબી 18 mm, વાંકાનેર 33 mm વરસાદ નોંધાયો હતો. જો કે  હાલ ઝરઝર ઝરઝર સ્વરૂપે વરસાદ ચાલુ રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!