Sunday, July 6, 2025
HomeGujaratમોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક આરોપી સલીમભાઈ હાસમભાઈ કારુભાઈ પલેજા ઉવ.૪૦ રહે. ક્રિષ્નાપાર્ક વાવડી રોડ મોરબી વાળો જાહેરમાં વર્લી મટકાનો નસીબ આધારિત આંકડાઓ લખી જુગાર રમી રમાડતા, પોલીસની રેઇડ દરમિયાન જુગાર સાહિત્ય વર્લી ફિચર્સના આંકડાઓ લખેલ એક ચિઠ્ઠી સહિત રોકડા રૂ.૯૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે સીટી એ ડિવિઝન પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!