Friday, July 4, 2025
HomeGujaratમોરબીના ઈન્દિરાનગરમાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે એક પકડાયો

મોરબીના ઈન્દિરાનગરમાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે એક પકડાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે સામાકાંઠે આવેલ ઇન્દિરાનગરમાંથી આરોપી મનસુખભાઇ હનાભાઈ ચાવડા ઉવ.૨૫ રહે. ઇન્દિરાનગર અબ્બાસભાઈની દુકાન પાસે મોરબી-૨ વાળાને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની શીલપેક ઓલ સીઝન ગોલ્ડન કલેક્શનની ૧૨ નંગ બોટલ કિ.રૂ.૧૬,૮૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!