Saturday, April 11, 2026
HomeGujaratમોરનીના લાલપર ગામે ઈંગ્લીશ દારૂની ૧૫ બોટલ સાથે એક પકડાયો

મોરનીના લાલપર ગામે ઈંગ્લીશ દારૂની ૧૫ બોટલ સાથે એક પકડાયો

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાલપર ગામની સીમમાં પાણીની ડોલ સાથે શંકાસ્પદ શખ્સને રોકી તેની પાસે રહેલ દોલની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ ૧૫ બોટલ કિ.રૂ.૧૨,૦૭૮/-મળી આવતા તુરંત આરોપી ચિરાગભાઈ રમેશભાઈ દલવાડી ઉવ.૨૯ રહે. રવાપર ગામ વૈદેહી પ્લાઝા પાછળ મોરબી વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તાલુકા પોલીસે આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!