મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં તળાવની પાળ સામે બાવળની કાંટમાં વિદેશી દારૂના ૧૫ ચપલા સાથે આરોપી ચિરાગભાઇ કાળુભાઇ હૈણ ઉવ.૨૩ રહે. ઘુટું રબારીવાસ તા.જી.મોરબીવાળાને મોરબી તાલુકા પોલીસે રંગેહાથ ઝડપી લીધેલ હતો, આ સાથે પોલીસે વિદેશી દારૂના ૧૫ ચપલા કિ.રૂ.૧,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.