Friday, October 18, 2024
HomeGujaratમોરબીના રાજપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૫૦ બોટલ સાથે એકની ધરપકડ

મોરબીના રાજપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૫૦ બોટલ સાથે એકની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે રાજપર ગામે જુના ગામ જુના ઝાપાવાળી શેરીમાં આવેલ રહેણાંક મકાનમાં દારોડો પાડતા વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની શીલપેક ૫૦ બોટલ મળી આવી હતી. ત્યારે આ સાથે આરોપી જયદીપભાઇ જીવણભાઇ જીલરીયા ઉવ-૨૪ રહે.રાજપર જુના ગામ જુના ઝાંપાવાળી શેરીવાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે વિદેશી જથ્થો કબ્જે લઈ પકડાયેલ આરોપી સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!