Friday, June 20, 2025
HomeGujaratમોરબીના પ્રેમજીનગર ગામે રહેણાંકમાં દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી સાથે એક ઝડપાયો 

મોરબીના પ્રેમજીનગર ગામે રહેણાંકમાં દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી સાથે એક ઝડપાયો 

મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામમાં રહેતા કાંતિભાઈ મેરુભાઈ ઝાલા ઉવ.૩૬ પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાં પીવાનો દેશી દારૂ બનાવે છે, જે મુજબની મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે ઉપરોક્ત મકાનમાં રેઇડ કરતા, જ્યાં દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૪૦ લીટર, દેશી દારૂ ૬ લીટર તથા ભઠ્ઠીના સાધનો સહિત કુલ ૪,૨૦૦/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે આરોપી કાંતિભાઈ મેરુભાઈ ઝાલા રેઇડ દરમિયાન હાજર મળી આવતા, તેની અટક કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!