મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સાપર ગામ ની સીમ પાવડીયારી કેનાલ ઉ૫ર કયુરા સીરામીક સામે આરોપી કીશોરભાઇ બચુભાઇ બડોધરા ઉવ-૨૯ રહે. જોગડ તા.હળવદ વાળાને ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વાઇટ લેક વોડકા ઓરેન્જ ફલેવર લખેલ ૭૫૦ મીલી.ની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૦૪ કીરૂ ૧૨૦૦/- નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા, તાલુકા પોલીસે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.