હળવદ તાલુકાના વેગડવાવ રોડ નવા માલણીયાદ ગામના પાટીયા પાસે જાહેરમાંથી આરોપી શૈલેષભાઇ કરશનભાઇ કણઝરીયા ઉવ.૨૫ રહે. ગામ નવા માલણીયાદ તા.હળવદ વાળાને વિદેશી દારૂની ૧૮૦મીલી. ની વાઈટ લેસ વોડકા બ્રાન્ડની ૧૦ બોટલ કિ.રૂ.૧,૦૦૦/- સાથે હળવદ પોલીસે આરોપીની અટક કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી, કાયદેસરની કાર્યવાહી કરી છે.