Wednesday, January 15, 2025
HomeGujaratજિલ્લાના ટુ & ફોર વ્હીલર વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી...

જિલ્લાના ટુ & ફોર વ્હીલર વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

અરજદારે www.parivahan.gov.in પર તા. ૧૫ થી ૨૦ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

- Advertisement -
- Advertisement -

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હીલર વાહનો માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા તા.૧૫/૦૮/૨૦૨૨ થી શરૂ થનાર છે. તા.૧૫/૦૮/૨૦૨૨ થી તા.૨૦/૦૮/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૦/૦૮/૨૦૨૨ થી તા.૨૨/૦૮/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. ૨૨/૦૮/૨૦૨૨ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!