Friday, April 26, 2024
HomeGujaratમોરબી તાલુકાના બેલા ગામે વર્લી ફીચરનો જુગાર રમતા એક પકડાયો

મોરબી તાલુકાના બેલા ગામે વર્લી ફીચરનો જુગાર રમતા એક પકડાયો

બનાવની મળતી માહિતી મુજબ ગઈકાલે તા. 30 નવેમ્બરના રોજ બેલા ગામમાં સિરામીક કારખાનાની સામે જાહેરમાં ગેરકાયદેસર રીતે વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી નશીબ આધારીત હારજીતનો વર્લી ફીચરના આંકડાનો જુગાર રમી રમતા ધમો જગદીશભાઇ ભડાણીયાને કુલ કિં.રૂ. 520નો મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!