Tuesday, April 23, 2024
HomeGujaratવાંકાનેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

વાંકાનેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મળતી માહિતી અનુસાર વાંકાનેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચંદ્રપુરના નાલા પાસેથી કાઉન્ટી કલબ વ્હિસ્કીની એક બોટલ સાથે પોલીસે ઈમરાનભાઈ ઉર્ફે ભુરો ઈબ્રાહીમભાઈ પઠાણ, રહે. ભાટીયા સોસાયટી હવેલીવાળી શેરી વાંકાનેર વાળાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!