Monday, January 13, 2025
HomeGujaratમોરબીમાં ઈંગ્લિશ દારૂ સાથે એક ઝડપાયો

મોરબીમાં ઈંગ્લિશ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે નગર દરવાજા બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મોરબી શનાળા રોડ સરદારબાગ પાછળ રોડ ઉપર આવતા એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા તુરંત જ તેની પાસે જઈ ચેક કરતા એ ઈસમના પેન્ટના નેફામાં ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરેલ બોટલ નંગ-૨ મળી આવતા આરોપી રાજ ઉર્ફે કાનો ચંદુભાઈ પૈજા ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહેસંતકબીર સોસાયટી સમજુબા સ્કુલની બાજુમાં ખોડીયાર પાઉભાજીવાળી શેરી વાવડી તા.જી.મોરબીવાળાને વિદેશી દારુ મેકડોવલ્સ નંબર-૧ કલાસીક બ્લેન્ક વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ મીલીની શીલ બંધ બોટલો નંગ-૨ કિ૩૬૦૦નો મુદામાલ સાથે પકડી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

ઉપરોક્ત સફળ કામગીરીમાં એએસઆઇ જયપાલસિંહ ઝાલા,કોન્સ્ટેબલ આશિષ ડાંગર અને ધર્મેન્દ્ર વાધડીયા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!