Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં ટીંબડી પાટિયા નજીકથી ઇકો કારમાંથી વિદેશી દારૂ અને બીયરના જથ્થા...

મોરબી તાલુકાનાં ટીંબડી પાટિયા નજીકથી ઇકો કારમાંથી વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૩૦નાં રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ટીંબડી ગામના પાટિયા નજીકથી પસાર થતી ઇકો કાર જીજે-૧૨-બીટી-૮૭૫૦ વાળી શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૫ કિંમત રૂ.૫૩૫૫/- તથા બીયર ટીન નંગ-૦૬ કિંમત રૂ.૬૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે દારૂની બોટલો, બીયરનાં ટીન તથા ઈકો કાર મળી કુલ કિંમત રૂ.૧,૦૫,૯૫૫/- નાં મુદ્દામાલ સાથે આરોપી મહાવીરસિંહ પ્રવીણસિંહ જાડેજા(ઉં.વ.૩૪) ને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિ. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!