Wednesday, October 2, 2024
HomeGujaratવાંકાનેરના માટેલ ગામ નજીકથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક પકડાયો,એક ફરાર

વાંકાનેરના માટેલ ગામ નજીકથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક પકડાયો,એક ફરાર

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માટેલ ગામ નજીક આવેલ અમરધામ મંદિર પાસેથી આરોપી નાનજીભાઇ ઉર્ફે નાનુભાઇ મૈયાભાઇ ગમારા ઉવ.૩૩ રહે.નવા ઢુવા તા.વાંકાનેર વાળાને પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂની બે બોટલ કિ.રૂ.૬૮૦/- સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂની બોટલ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા આરોપી મુકેશભાઇ મનસુખભાઇ દંતેસરીયા પાસેથી મેળવી હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે આરોપી મુકેશને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!