Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી તાલુકાના મકનસર ગામ પાસે કારચાલકે બાઇકને હડફેટે લેતા એક ઇજાગ્રસ્ત

મોરબી તાલુકાના મકનસર ગામ પાસે કારચાલકે બાઇકને હડફેટે લેતા એક ઇજાગ્રસ્ત

ગત તા ૨૬/૦૮ ના રોજ સવારના સમયે મોરબી તાલુકાના મકનસર ગામ સામે નેશનલ હાઇવે પર આવેલ કટ પાસે સ્વીફ્ટ કાર નં GJ-27-BS-2284 નમ્બરના ચાલકે પોતાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે તેમજ અન્યની જિંદગી જોખમાય તે રીતે ચલાવી બાઇક નં. GJ-03-CN-3825 ને હડફેટે લીધું હતું જેથી બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી જોકે કારચાલક આ અકસ્માત સર્જી કાર રેઢી મુકીને નાસી છૂટયો હતો.

- Advertisement -
- Advertisement -

જેથી ઈજાગ્રસ્ત થયેલ બાઈકસવારના ભાઇ ધર્મેન્દ્રભાઈ ચંદુભાઈ હાલાણી (રહે.મહાવીર પાર્ક,ભાટિયા સોસાયટી, વાંકાનેર) વાળાએ ઉપરોક્ત નંબરની કારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!