Sunday, December 22, 2024
HomeGujaratમોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક કારમાંથી બે ધારિયા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક કારમાંથી બે ધારિયા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીમાં ફરી હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ થયાની ઘટના સામે આવી છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે મોરબીનાં જુના બસસ્ટેન્ડ પાસેથ થાર કારમાં પાઇપમા ફીટ કરાવેલ લોખંડના બે તીક્ષ્ણ ધારિયા સાથે મળી આવતા  એક ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ મોરબીનાં જુના બસસ્ટેન્ડ પાસે જી.જે-૩૬ એ એફ ૫૨૨૩ નંબરની મહિન્દ્ર થાર કારને રોકી તેમાં જોતા આરોપી અજહરભાઇ અલીમામદભાઇ જેડા (રહે માળીયા (મી), બાપુની ડેલી તા.માળીયા(મી) જિ.મોરબી)એ પોતાની મહિન્દ્ર થાર કારમા ૨ લોખંડના તીક્ષ્ણ ધારીયા વાળા પાઇપમા ફીટ કરેલ રાખી શંકાસ્‍પદ હાલતમાં મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!