Friday, March 29, 2024
HomeGujaratહળવદ તાલુકાના રણમલપુર ગામે વર્લી ફીચરનો જુગાર રમતો એક પકડાયો

હળવદ તાલુકાના રણમલપુર ગામે વર્લી ફીચરનો જુગાર રમતો એક પકડાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૧ના રોજ હળવદ તાલુકાના રણમલપુર ગામે વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ કરશનભાઇ રાઠોડ તેના રહેણાંક મકાનની બાજુમા ચોક પાસે જાહેરમા આંક ફરકનો વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વર્લી ફીચરના સાહીત્ય તથા રોકડ રૂ.૫૮૦/- મળી કૂલ રૂ.૫૮૨/- નો મુદામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપી વિનોદની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!