Sunday, July 6, 2025
HomeGujaratમોરબીના બેલા ગામની સીમમાં વિદેશી દારૂની બે બોટલ સાથે એકને દબોચી લેવાયો

મોરબીના બેલા ગામની સીમમાં વિદેશી દારૂની બે બોટલ સાથે એકને દબોચી લેવાયો

મોરબી તાલુકાના બેલા(રંગપર) ગામ નજીક વેન્ટો સીરામીક કારખાના સામે શંકાસ્પદ હાલતમાં થેલી લઈને જઈ રહેલા ઇસમને રોકી તાલુકા પોલીસ ટીમે થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ ૮ પીએમ વ્હિસ્કી અને મેજીક મુવમેન્ટ વોડકા એમ બે નંગ બોટલ કિ.રૂ.૨,૩૦૦/- મળી આવતા તુરંત આરોપી રાહુલભાઈ રમેશભાઈ મહાલીયા (ઉવ.૨૪ રહે.હેમતપુરા તા.પાટડી જી.સુરેન્દ્રનગર)વાળાની અટક કરી તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથક ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!