Friday, February 6, 2026
HomeGujaratમોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં કારમાંથી બિયરના બે ટીન સાથે એક પકડાયો, સપ્લાયરનું...

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં કારમાંથી બિયરના બે ટીન સાથે એક પકડાયો, સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે લાતીપ્લોટમાં લુકસ ફર્નિચર નજીકથી સ્વીફ્ટ કારમાંથી આરોપી જાવેદભાઇ ઇસ્માઇલભાઇ માટલી ઉવ.૩૩ રહે-રણછોડનગર સાઇબાબાના મંદીર પાસે મુળ રહે-જોડીયા નાનાવાસ તા.જોડીયા જી.જામનગર વાળાને બિયરના બે ટીન કિ.રૂ.૨૪૦/- સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીની પૂછતાછમાં બિયરનો જથ્થો આરોપી રફીક ઉર્ફે બાડો જામ રહે-લાતી પ્લોટ મોરબી વાળા પાસેથી વેચાણ અર્થે આપ્યો હતો. હાલ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!