Thursday, March 28, 2024
HomeNewsMorbiમોરબીના સુપર માર્કેટમાંથી IPL મેચનો સટ્ટો રમતા એક ઝડપાયો,એકની શોધખોળ ચાલુ

મોરબીના સુપર માર્કેટમાંથી IPL મેચનો સટ્ટો રમતા એક ઝડપાયો,એકની શોધખોળ ચાલુ

મોરબીના સુપર માર્કેટમાં આઈપીએલની કલકતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઇન્ડિયન મેચ પર સટ્ટો રમતા એક શખ્સને મોરબી એલસીબી એ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના સુપર માર્કેટમાં આરોપી ભાવેશ મગનભાઈ દેત્રોજા રહે-કન્યા છાત્રાલય રોડ ચિત્રકૂટ સોસાયટી વાળો આઈપીએલ મેચ કલકતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઇન્ડિયન મેચ પર સટ્ટો રમતો હોવાથી તેને ઝડપી પાડી ૧૫૫૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી એલસીબી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તો અન્ય આરોપી માલદે બાબુભાઈ આહીરનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!