Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેરનાં મિલપ્લોટ ચોકમાં જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક પકડાયો

વાંકાનેરનાં મિલપ્લોટ ચોકમાં જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક પકડાયો

મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોકમાં જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમી રહેલા પ્રકાશભાઈ નટવરભાઈ ચાવડાને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી રોકડ રૂ.૭૦૦/- કબ્જે કર્યા છે. તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!