Wednesday, May 8, 2024
HomeGujaratવાંકાનેરનાં જીનપરા જકાતનાકા પાસે જાહેરમા વર્લી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો

વાંકાનેરનાં જીનપરા જકાતનાકા પાસે જાહેરમા વર્લી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસે ગઈકાલે વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે જાહેરમા વર્લી ફીચરના આંકડા લખી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા દિપકભાઇ ઉર્ફે બટેર દેવશીભાઇ હડાણી (ઉ.વ-૩૩, ધંધો-મજુરી, રહે.જીનપરા શેરી ન-૧૨, રામજી મંદિરપાસે, વાંકાનેર) ને વર્લી ફીચરનુ સાહીત્ય તથા રોકડ રૂ. ૬૫૦/- તથા એક મોબાઇલ નંગ-૧( કિ.રૂ. ૮૦૦૦/-) સહિત કુલ રૂ. ૮૬૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!